અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળી ખાડીમાંથી આ આફત આવશે. જેનાથી વાવોઝાડાના ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે.
ભારતમાં IOCL, BPCL, HPCL, એસ્સાર અને રિલાયન્સ જેવી સરકારી અને ખાનગી કંપનીઓ પેટ્રોલ પંપ માટે લાયસન્સ જારી કરે છે.
એશિયા કપ 2022ની મધ્યમાં ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ દરમિયાન ક્રિકેટ ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
સતત બીજા દિવસે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં 2 પદયાત્રીના મૃત્યુ નીપજ્યાં છે.
રાહુલ ગાંધી બૂથ સ્તરના પાર્ટી કાર્યકરોની રેલીને પણ સંબોધિત કરશે અને ગુજરાતમાં સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં સામેલ થશે.
હજરતગંજના સુલતાનગંજ વિસ્તારમાં આવેલી લિવાના હોટલમાં સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તેલંગાણાના હનુમાકોંડા જિલ્લાના કાઝીપેટ ખાતે રેલવે ટ્રેક પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે એક કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
સુરતઃ રાજ્યમાં અનેક વખત ડ્રગ્સના જથ્થા ઝડપાઇ રહ્યા છે. તેવામાં વધુ એક વાર મહારાષ્ટ્રથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
રાજસ્થાનમાં સૌથી વધુ 95 શાખાઓ અને મધ્યપ્રદેશમાં 54 શાખાઓ ખોલવામાં આવશે.
ઝારખંડમાં રાજકીય હલચલ વચ્ચે સોમવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ દરમિયાન હેમંત સોરેન સરકારનો વિશ્વાસ મત મેળવવાનો પ્રસ્તાવ મૂકશે.