દયાત્રા 2024ની ચૂંટણીમાં ઘણી મહત્વની સાબિત થશે
નિષ્ણાતોનું કહેવું છે કે આ નવું વેરિએન્ટ અગાઉના અન્ય વેરિએન્ટની તુલનામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.
CM યોગીએ કહ્યું, જૌનપુર નવા ઉત્તર પ્રદેશ અને નવા ભારતનો જિલ્લો છે. જૌનપુરને તમામ વિકાસ સુવિધાઓ આપવામાં આવશે.
BJPએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર ટ્વીટ કરીને દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ જે ટી-શર્ટ પહેરી છે તેની કિંમત 41,000 રૂપિયા છે.
કોંગ્રેસે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં ભેગી થયેલી ભીડથી ભાજપ ગભરાઈ ગયું છે.
.બાવનકુલેએ એમ પણ કહ્યું કે, એનસીપીના વડા શરદ પવારે તેમના વતન બારામતીનો વિકાસ કરીને તેમના પર કોઈ ઉપકાર કર્યો નથી. તેમણે કહ્યું , "જો તે 40 વર્ષથી ત્યાંથી ચૂંટાયા છે, તો (તેમના) મતવિસ્તારનો વિકાસ કરવાની તેમની ફરજ હતી,"
ભાજપના સંબિત પાત્રાએ કહ્યું, 'આ 'ભારત જોડો યાત્રા' નથી, પરંતુ 'ભારત તોડો' અને 'આગ લગાડી દો યાત્રા' છે.કોંગ્રેસ પાર્ટીએ આવું પહેલીવાર નથી કર્યું. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, શું તમે આ દેશમાં હિંસા ઈચ્છો છો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, સિકંદરાબાદમાં આગને કારણે આઠ લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હીના મુખ્ય પ્રધાન પર કટાક્ષ કર્યો અને તેમને "કલાકાર" ગણાવ્યા.
મંત્રી ઉષા ઠાકુરે પણ કહ્યું હતું કે દેશમાં લવ જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગરબામાં મનોરંજન માટે એન્ટ્રી ઉપલબ્ધ રહેશે નહીં. જે મુસ્લિમો મૂર્તિપૂજક બનવા માંગતા હોય તેઓએ તેમના પરિવાર સાથે ગરબા કાર્યક્રમમાં આવવું જોઈએ.