પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. અહીં ભાજપના કાર્યકરો મમતા સરકારનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન ટીએમસીના નેતાઓ પણ પહોંચી ગયા હતા અને બંને વચ્ચે ઘર્ષણ થયું હતું.
ગુલામ નબી આઝાદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીની જેમ કોઈ પર વ્યક્તિગત હુમલો કરતા નથી.
કોંગ્રેસ ધારાસભ્ય દિગંબર કામત, માઈકલ લોબો, દેલીલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમનોકર, અલેક્સો સિકેરા અને રુડોલ્ફ ફર્નાડીંઝ આજે ભાજપમાં જોડાશે.
બંને બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા જોઈને ગ્રામજનો રોષે ભરાયા હતા અને હંગામો શરૂ કર્યો હતો. લોકો રસ્તા પર બેસી ગયા અને રસ્તા બ્લોક કરી દીધા.
હવે મહિલાઓને ટ્રેનમાં મળશે કમફર્ટ સીટ
PM મોદી 72 વર્ષના થયા
પીએમ મોદીને મળેલી 1200થી વધુ ગિફ્ટ્સની ઈ-ઓક્શન
જાણો દેશભરમાં હવામાનની સ્થિતિ
મોદીએ કેમેરામાં કેદ કરી ખાસ તસવીરો