ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા પાકિસ્તાની ખેલાડીઓના વખાણ કરતા જોવા મળ્યા. તેમણે મેચ બાદ કહ્યું, 'મને લાગે છે કે તે સારો સ્કોર હતો. 181 એ કોઈપણ પિચ પર, કોઈપણ સ્થિતિમાં સારો સ્કોર છે.'
ભારતને શ્રીલંકાના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો
એશિયા કપ 2022માં ભારત-પાકિસ્તાન વચ્ચેની લીગ મેચમાં 13.3 કરોડ ની સંખ્યા નોંધાઈ હતી અને 13.6 અબજ મિનિટનો રેકોર્ડ થયો હતો. એશિયા કપ 2016માં આ બંને ટીમો વચ્ચેની મેચની સરખામણીએ લગભગ 30 ટકાનો વધારો થયો હતો.
એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાને એશિયા કપમાંથી બહાર થવું પડ્યું હતું.
અવેશ ખાન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. અવેશ ખાનનું આ ખરાબ પ્રદર્શન હવે તેના ટીમમાંથી બહાર થવાનું કારણ બની શકે છે.
વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 211 millionથી વધુ Followers છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 200 million Followers ધરાવનાર પ્રથમ ભારતીય છે. આ મામલે વિરાટની નજીક પણ કોઈ ભારતીય નથી.
રોહિત 2007 થી 2021 દરમિયાન યોજાયેલા તમામ સાત T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. તેણે આ સાત વર્લ્ડ કપમાં 33 મેચ રમી છે જે સૌથી વધુ છે.
ઈશાન કિશન ઘણા વર્ષોથી સતત ટીમ ઈન્ડિયાનો ભાગ બની રહ્યો હતો, પરંતુ તાજેતરમાં ટીમમાં કેએલ રાહુલ બાદ તેને બેંચ પર બેસવું પડ્યું હતું, પરંતુ હવે તે ટીમનો ભાગ બની શકે તેમ નથી.
દીપક ચહર અને જયા ભારદ્વાજે 7 જૂને આગ્રામાં સાત ફેરા લીધા હતા. દીપક ચહર અને જયા ભારદ્વાજ વચ્ચેના સંબંધો ઘણા સમયથી ચર્ચામાં હતા. ચાહકો પણ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
MPLએ ડિઝાઇન અને પેટર્નમાં ફેરફાર કર્યો છે. આ વખતે બે શેડ્સ જોવા મળ્યા છે. જર્સી ટી-શર્ટ હળવા વાદળી રંગની છે. ટી-શર્ટમાં ખભાનો ભાગ ઘેરો વાદળી રંગનો છે.