રાજનીતિ

CBSC પરિણામોને લઈને ફેક ન્યુઝ, હજુ સુધી પરિણામની તારીખ જાહેર થઈ નથી.

189views

સોશિયલ મીડિયામાં વાઈરલ થયા ફેક ન્યુઝ. CBSC પરિણામોને લઈને હજુ સુધી તારીખ જાહેર થઈ નથી. સોશિયલ મીડિયામાં માહિતી ળી રહી છે કે પરિણામ 12 જુલાઈએ આવશે. વાસ્તવમાં આ સમાચારમાં હજુ કોઈ સત્ય નથી.

Leave a Response

error: Content is protected !!