Corona Updateરાજનીતિ

2 સપ્તાહ લોકડાઉન વધારવાની સાથે કેન્દ્ર સરકારે કરી આ અગત્યની જાહેરાત

1.69Kviews

કેન્દ્ર સરકારે દેશના હિત માટે દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.દેશમાં કોરોના સંકટની હાલની પરિસ્થિતિને અને લોકડાઉનને કારણે દેશમાં આવેલા કોરોનાના નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે જો કે તેની સાથે દેશની અર્થતંત્રનો પણ વિચાર કર્યો છે.

View image on Twitter

  • રેડ ઝોનમાં કેટલાંક પ્રકારના પ્રતિબંધ હશે. અહીં સાયકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સ અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લામાંથી અન્ય જિલ્લા વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલોન અને નાયીની દુકાન પણ નહીં ખૂલે.
  • સંપૂર્ણ દેશમાં રેલ, એર, મેટ્રો સેવા અને એક રાજ્યથી અન્ય રાજ્યમાં આવનજાવન બંધ રહેશે. સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ પણ બંધ રહેશે.
  • ​ઑરેન્જ ઝોનમાં ટૅક્સી અને કેબ સેવાને અનુમતિ મળશે પરંતુ ડ્રાઈવરની સાથે એક જ યાત્રી સફર કરી શકશે.

Leave a Response

error: Content is protected !!