વિકાસની વાત

નાની વયે રાજકારણની દિવાળી જોનાર ચંદ્રાની મુર્મુ, ખેંજોર બેઠક પર ભાજપા સાંસદ છે

108views

૨૫ વર્ષ ની સુશિક્ષિત યુવતી. ખરેખર જોઈએ તો મોટાભાગે ઘરસંસાર ચલાવતી હોઈએ. એક ગૃહિણી હોય. ચાર દીવાલો વચ્ચે રહીને પરિવાર નું ધ્યાન રાખતી હોય. પણ સાંભળ્યું કોઈ દેશ ચાલાલવાનો ભાગ બની હોય તેવું?

ઉમર જ બતાવે કે કેટલી દિવાળી જોય જીવનમાં એવું જરૂરી નથી. . આજે એક એવી નારીની વાત કરવી છે  જે નાની ઉમરએ આપણા સંસદમાં નામ મેળવ્યું છે. નામ છે ચંદ્રાની મુર્મુ

Image result for chandrani murmu

ખેંજોર લોકસભાની સીટ પરથી ચુંટણી જીતી ગયેલી ચંદ્રાની મુર્મુ.પોતાના દાદાએ શીખવાડેલા માર્ગ પર ચાલી રહી છે. ચંદ્રાના દાદા

બાળકો હંમેશા મોટા ને જોય ને આગળ વધતા હોય છે. સંસ્કાર પરિવાર ના મુખ્યાઓ પાસે થી લે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ચંદ્રાની મુર્મુ. દીકરો દાદાની લાકડી હોય છે. પણ અહયા કઈંક અલગ જ છે. ચંદ્રાની એના દાદા ની લાકડી બની છે. એના ચાલેલા માર્ગ પર ચાલી છે. બાળપણમાં દાદાને રાજકારણમાં લોકસાહિત્ય ના કર્યો કરતા જોયા છે. રાજકારણ નું બીજ સોપનાર કોઈ હોય તો એ છે ચંદ્રાની દાદા.

ભારતીય જનતા પાર્ટીની નાની વય ની પ્રતિનિધિ આગળ વધવા પ્રયત્નશીલ રહે છે. ખભા પર આવેલ જવાબદારી ને નિષ્ઠા પૂર્વક નિભાવે છે. આજની યુવા નારી માટે પ્રેરણા બની છે. તેના કાર્યને હંમેશા પ્રથમ સ્થાન આપે છે. ચંદ્રાની મુર્મુ કહે છે કે તે હંમેશા એ જ વિચારતી રહે છે કે હું મારા નાગરીકો માટે શું કરી શકું અને સરકાર ની કઈ યોજનાના લાભ મારા નાગરિકો ને કેવી રીતે પ્રાપ્ત થાય એમના માટે હું હંમેશા કાર્યશીલ રહું છું.

Image result for chandrani murmu

નાગરિકો એમની પેહલી ફરજ છે એવું માનીને રાજકારણ ને બિરદાવે છે. કામ કરવાની ભાવના સતત તેમના મનમાં ચાલ્યા કરે છે.  આવી નાની વય ની ચંદ્રાની મુર્મુ તેના જીવનકાળ દરમ્યાન રાજકારણમાં ખુબ પ્રગતી કરે અને દરેક નાગરિક ના હદયમાં વસતી રહે એવું શુભેચ્છા.

સાચેજ આજે મારો દેશ આકાશ ને આંબી રહયો છે.

Leave a Response

error: Content is protected !!