રાજનીતિ

છત્રી રેઇનકોર્ટ રાખો તૈયાર:આગામી 24કલાકમાં મેઘો થશે મહેરબાન

104views

લોકો ઠેક-ઠેકાણે ઇન્દ્ર દેવને રિઝવવા વિષ્ણુયજ્ઞ,પૂજા,પાઠ અને જાપો કરે છે ત્યારે ઇન્દ્રદેવે રાજી થઈ સંદેશો મોકલ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે.
ત્યારે હવે ખેડૂતે પોતાનો ખેતીના ઓજારો,અને આમ જનતાએ રેઇનકોર્ટ,છત્રી તૈયાર રાખે તેવી તાકીદ છે.

તો ચાલો પેલું ગીત ગાવા થઈ જાવ એકદમ તૈયાર
કયું???જે આપડે પણ નાના હતા ત્યારે ગાતા

આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ,
ઉની ઉની રોટલીને કરેલાંનું શાક.”
યાદ છે ને…

Leave a Response

error: Content is protected !!