રાજનીતિ

મુખ મેં રામ બગલ મેં છુરી : ચીને ગલવાનમાં લગાવી સેના,સેટેલાઈટ તસવીરમાં ઘટસ્ફોટ

476views

ચીન એક તરફ સરહદ પર તણાવ ઓછો કરવા માટે ભારત સાથે રાજદ્વારી અને વાતચીત કરી રહ્યું છે અને બીજી તરફ તેણે પૂર્વ લદ્દાખમાં પૈંગોંગ સો, ગલવાન ખીણ અને બીજા અનેક સ્થળો પર સેનાને તૈનાત કરી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ચીને ગલવાન ખીણમાં પણ પોતાના સૈનિકોની સંખ્યામાં સારી એવી સંખ્યા વધારી દીધી છે. સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે જે જગ્યાને લઇને 15 જૂનનાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, ત્યાં હવે મોટી સંખ્યામાં ચીની કેમ્પ લાગી ગયા છે.

  • જે જગ્યાએ હિંસા થાય ત્યાં ફરી ચીનની લગાવ્યા ટેન્ટ
  • ડેપસાંગ દૌલત બેગ વિસ્તારમાં ચીને વધારી સેના
  • દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે ભારતીય સેના

Leave a Response

error: Content is protected !!