Corona Update

‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનને અભુતપુર્વ સફળતા…બે કરોડથી વધુ લોકો જોડાયા

1.12Kviews

આજે ગુજરાત જન જાગૃતિ અભિયાન હું પણ કોરોના વોરિયરનો સાતમો અને અંતિમ દિવસ ઉજવ્યો. આ અભિયાન સીએમ રૂપાણીએ 20મેના દિવસે શરૂ કર્યુ હતુ. અભિયાનને ખુબ મોટી સફળતા સાંપડી છે. જન જન સુધી સંદેશો પહોચ્યો છે અને લોકો જાગૃત થયા છે.

  • 10 લાખ લોકોને ફોન દ્વારા
  • 15 લાખ લોકોને વોટ્સઅપ દ્વારા
  • 30 લાખ લોકોને અન્ય સોશિયલ મીડિયા દ્વારા
  • 50 લાખ ટેલિવિઝન અને વર્તમાન પત્રો દ્વારા જાગૃત કરાયા છે.

આ હતી અભિયાનની રૂપરેખા

  • 20 મેના દિવસે સીએમ રૂપાણીએ અભિયાનની શરૂઆત કરી
  • 21 મે (ગુરુવાર) – 33 જિલ્લાના અલગ અલગ લોકો સાથે વાતચીત
  • 22 મી મે (શુક્રવાર) “સેલ્ફી વિથ દાદા-દાદી ‘અભિયાન
  • 23 મી મે (શનિવાર) વિવેકાનંદ કેન્દ્રો દ્વારા વિશાળ પબ્લિક કનેક્ટ કાર્યક્રમ
  • 24 મી મે (રવિવાર) “સેલ્ફી વિથ માસ્ક ‘અભિયાન
  • 25 મી મે (સોમવાર) ‘વિવેકાનંદ કેન્દ્રો દ્વારા વિશાળ પબ્લિક કનેક્ટ પ્રોગ્રામ
  • 26 મી મે (મંગળવાર) ‘આરોગ્ય સેતુ એપ્લિકેશન અભિયાનને ડાઉનલોડ કરવું
  • 27 મી મે (બુધવાર) અભિયાનનો અંતિમ દિવસ

Leave a Response

error: Content is protected !!