Corona Update

CM રૂપાણીએ સોમનાથ મહાદેવની વિષેશ પુજા કરીને ગુજરાત કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના કરી

554views

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત સહિત દેશ અને સૌ કોઈ કોરોના મહામારી થી મુક્ત બને અને જન જીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના અર્ચના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી આજે શનિવારે સવારે વીડિયો કોલિંગ થી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા

Leave a Response

error: Content is protected !!