Corona Update

દરિયાદિલ મુખ્યમંત્રી : CM રૂપાણીએ ઇમરાન ખેડાવાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી ખબર અંતર પુછ્યા

1.39Kviews
  • મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો  ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી આ ધારાસભ્યો ના ખબર પૂછ્યા છે
  •  ગ્યાસુદિન શેખ અને  શૈલેષ પરમાર બેય આઇસોલેશનમાં છે ત્યારે તેઓ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી
  • મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલા જે હાલ સારવારગ્રસ્ત છે તેમના ખબરઅંતર પૂછયા હતા તેમજ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી
  •  વિજયભાઇ રૂપાણીએ  ઇમરાન ખેડાવાલા સહિત આ ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી

Leave a Response

error: Content is protected !!