રાજનીતિ

સૌરાષ્ટ્રના ખેડુતોમાં રાજીપો.. CM રૂપાણીએ પાકને નુકશના થતા વળતર આપવાની જાહેરાત કરી

પ્રતિકારાત્મક
412views

સૌરાષ્ટ્રના ખેડુતો વધુ વરસાદથી પરેશાન છે. કેટલાક ખેડુતોના પાક ધોવાઈ ગયા છે અને લાખોનું નુકશાન પણ થયું છે. આવી કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ખેડુતને નુકશાનનું વળતર ચુકવવામાં આવશે

આગામી દિવસોમાં થયેલા નુકશાનનું સર્વે હાથ ધરાવામાં આવશે. ખેડુતોને યોગ્ય વળતર મળશે. નુકશાનના સર્વેનું કામ જલ્દી થાય તે માટે વિજયભાઈ રૂપાણીએ આદેશ આપી દીધા છે.

Leave a Response

error: Content is protected !!