રાજનીતિ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાર્માસ્યુટિકલનું કર્યું અનાવરણ

104views

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસીય મુલાકાતે છે. ત્યારે એન્ડિજાન ખાતે ઉઝબેક ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં Cadila pharmaceuticals Uzbekistan ltd – Andijan ના નવા પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

 

વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં ઉઝબેકિસ્તાનના ગવર્નર અને કેડિલા ફાર્મા વચ્ચે થયેલા MoU અંતર્ગત આ નવતર સાહસ શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતાં. કેડિલા ફાર્મા 50 મિલિયન યુએસ ડોલર્સના રોકાણ સાથે ઉઝબેકિસ્તાનમાં પોતાનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ શરૂ કરવાની છે. આ પ્લાન્ટ ઉઝબેકિસ્તાનમાં ગુણવત્તાયુક્ત અને કિફાયતી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં પ્રશંસનીય છે.

Leave a Response

error: Content is protected !!