Corona Update

મોદી સરકાર લાવી નવી યોજના, સામાન્ય નાગરીક પણ કરી શકશે આર્મીમાં ડ્યુટિ, આ છે નિયમ

1.21Kviews

ભારતીય સૈન્ય સામાન્ય નાગરિકોને પણ સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની તક આપવાનું વિચારી રહ્યું છે. સેના દેશના સામાન્ય નાગરિકો માટે ત્રણ વર્ષની ‘ટૂર ઓફ ડ્યુટી’ પર વિચાર કરી રહી છે. જો આ દરખાસ્તને મંજૂરી મળે તો તે દેશના ઇતિહાસમાં એક મોટું પગલું હશે.

એક સવાલના જવાબમાં સેનાના પ્રવક્તાએ કહ્યું કે આવી દરખાસ્ત પર વિચારણા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સામાન્ય નાગરિકોને પણ દેશની સેવા કરવા માટે સેનામાં જોડાઈને ત્રણ વર્ષની ડ્યુટીની તક મળશે. ભારતીય સેના દેશના પ્રતિભાશાળી યુવાનોમાં જોડાવા માંગે છે. 

પહેલાના નિયમ પ્રમાણે સેનામાં ઓછામાં ઓછી 10 વર્ષ માટે ડ્યુરી ફરજીયાત કરવી જરૂરી હતી હવે આ સમય અને ડ્યુટીને યુવાઓ માટે આકર્ષક બનાવાય રહ્યો છે. સેનામાં વધારે યુવાનો જોડાય તે માટે ખાલ પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!