Corona Updateરાજનીતિ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની બેદરકારી..! કોરોનાના લક્ષણ હોવા છતા અંબાજી મંદિર ગયા

1.79Kviews
  • કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની મોટી બેદરકારી સામે આવી છે.
  • 15 જુને ભરતસિંહ કોરોનાના લક્ષણ હોવા છતા અંબાજી મંદિર ગયા હતા
  • તાપમાન 104 ડિગ્રી હતુ છતા કોઈનું સાંભળ્યુ નહિ અને ચાલ્યા ગયા
  • 104 ડિગ્રી તાપમાનમાં ભરતસિંહ સોલંકી આવ્યા હતા
  • તાપમાન વધુ આવતા આરોગ્ય કર્મીએ તેમને રોક્યા હતા
  • શુ ભરતસિંહ પોતાના લક્ષણ બાબતે બેદારકાર રહ્યા
  • આરોગ્યકર્મીએ ના પાડી છતાં ભારતસિંહ માન્યા નહીં
  • આટલું જ નહિ પણ તેઓએ માસ્ક પણ પહેર્યો ન હતો.

હાલ જ અંબાજી આરોગ્ય કર્મી દ્વારા ખુલાસો થયો છે કે ભરતસિંહ સોલંકી અંબાજી આવ્યા ત્યારે તેમનું તાપમાન 104 ડિગ્રી જેટલુ હતુ. ઓરોગ્ય કર્મીએ રોક્યા હોવા છતા પણ ભરતસિંહ સોલંકી રોકાયા નહિ. ફોટોમાં જોઈ શકાય છે કે દર્શન કરતી વખતે તેમણે માસ્ક પણ પહેર્યો ન હતો. ભરતસિંહ સોલંકીની આ ભુલ કેટલી ભારે પડશે એ તો આવનાર સમય જ કહેશે.

Leave a Response

error: Content is protected !!