રાજનીતિ

કોંગ્રેસે વિકાસ દુબેની ધરપકડ પર પોલીસનું અપમાન કર્યુ, પહેલા સેના હવે પોલીસ કોંગ્રેસ ક્યારે સુધરશે ?

430views

પોલીસ અને સેનાની કોંગ્રેસ જાણે દુશ્મન બની ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે. સુરક્ષા જવાનોનું સતત ઘોર અપમાન કોંગ્રેસ દ્વારા થઈ રહ્યુ છે. કોંગ્રેસને ક્યારેય વિશ્વાસ જ નથી આવતો કે આપણા સુરક્ષા કર્મી સારૂ કામ પણ કરી શકે છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ મામલે કહ્યું કે મધ્યપ્રદેશની પોલીસ ખોટી પ્રસિદ્ધિ લઇ રહી છે. વિકાસને કોઇ મધ્યપ્રદેશ પોલીસે નથી પકડ્યો, પરંતુ મહાકાલ મંદિરમાં સુરક્ષા એજન્સી રાખવામાં આવી છે, SIS એજન્સી જે ભાજપના સાંસદ આર.કે.સિન્હાની છે તે એજન્સીના એક ગાર્ડે તેને પકડ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આટલો મોટો ગેંગસ્ટર હથિયાર વગર, માસ્ક વગર પોતે ઓળખાઇ જાય તે હેતુથી મહાકાલ મંદિરમાં પહોંચ્યો હતો. આ એક પ્લાન કરેલું સરેન્ડર છે જેની ન્યાયિક તપાસ થવી જોઇએ.

Leave a Response

error: Content is protected !!