Corona Update

પ્રિયંકા ગાંધીએ 1000 બસને બદલે રીક્ષાનું લિસ્ટ મોકલ્યું..! લોકોએ બનાવ્યા મીમ્સ હસી-હસીને થઈ જશો લોટ-પોટ

3.67Kviews


કોંગ્રેસ દ્વારા મોકલેલી બસોની યાદીમાં છબરડા જોવા મળ્યા છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 1000 બસોની સૂચિમાં, સંખ્યાબંધ કાર, બાઇક અને ઓટો નીકળી રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ લિસ્ટમાં એક નંબર યુપી 83 ટી 1106 ના માલિક, ઇરશાદ અને વાહન થ્રી વ્હીલરનું નામ જણાવી રહ્યું છે. એટલું જ નહીં, બીજો નંબર યુપી 85 ટી 65 76 પ્લેટિના બાઇકનો માલિક જિતેન્દ્રકુમાર હોવાનું જણાવાયું છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસ દ્વારા મોકલેલી બસોની આ યાદી વાયરલ થઈ છે. તે જ સમયે, ઉત્તરપ્રદેશના નેતા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે પ્રાથમિક તપાસમાં કોંગ્રેસની બસો ઓટો હોવાનું બહાર આવ્યું છે.

બટેટામાંથી સોનુ બનાવ્યા બાદ ગાંધી પરિવારનું નવુ નજરાણુ બસમાંથી બનાવી રિક્ષા

Leave a Response

error: Content is protected !!