Corona Update

કોરોના ટેસ્ટ કરવવો હોય તો તબીબની મંજુરી લેવી નહિ પડે, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

1.09Kviews

આરોગ્ય વિભાગે કેસ/ ટેસ્ટ માટે ૫ કેટેગરી નક્કી કરી

કોરોના ટેસ્ટ માટે હવે પૂર્વ મંજૂરી જરૂર નહિ

કેન્સર સહિતની ગંભીર બીમારીમાં મંજૂરીની જરૂર નહિ

સગર્ભા અવસ્થાના ૫ દિવસ પહેલાની સ્થિતિમાં મંજૂરી

હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, તબીબને પણ મંજૂરીની જરૂર નહિ

Leave a Response

error: Content is protected !!