Corona Update

કોરોના યોદ્ધાનું દુ:ખદ અવસાન, અમદાવાદના ASI કોરોના સામે હારી જતા પોલીસ બેડામાં શોકની લાગણી

1.88Kviews

આજરોજ પોલીસ હેડ ક્વાર્ટર અમદાવાદ ખાતે ફરજ બજાવતા ASI શ્રી ગોવિંદભાઈ બાબુભાઈ નાઓનું કોરોનાથી દુ:ખદ અવશાન થતા સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગયેલ છે

વધુ એક કોરોના યોદ્ધાનું અવસાન થતા શોકમય લાગણી છવાય ગઈ છે. મહત્વનું છે કે કોરોના યોદ્ધા પોલીસ જવાન રાત દિવસ ફિલ્ડ પર કામ કરીને લોકોને બચાવે છૈે. પોલીસ પોતાના જીવની પરવાહ કર્યા વગર મા ભોમ માટે સર્વત્ર સોંપી દે છે, આવા બહાદુર પોલીસને સો સો સલામ છે.

Leave a Response

error: Content is protected !!