Corona Update

દાનથી મોટી સેવા નથી : ગૃહમંત્રી શાહ કરશે મતવિસ્તાર ગાંધીનગરમાં 60 હજાર રાશન કીટનું વિતરણ

454views

ગાંધીનગર  સંસદીય વિસ્તારમાં રહેતા વિવિધ જરૂરિયાત મંદ લોકો સુધી રાસન કિટો પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ જરૂરિયાત મંદ શ્રમિક વર્ગને મદદ કરવી તેને વધાવી લેતા THE GUJARAT STATE CO-OPERATIVE BANK ના ડિરેકટર  બિપીન પટેલ દ્વારા પણ 10 હજારથી વધુ રાશન કીટ તેમના વિસ્તારમાં વિતરણ કરવામાં આવી છે અને હવે અમિત શાહ  દ્વારા 60 હજાર જેટલી કીટોનું વિતરણ કરવામાં આવનાર છે તેની વ્યવસ્થા પણ તેમના વિસ્તારમાં ગોઠવવામાં આવી છે.

બીપીન પટેલ  દ્વારા તેમના મત વિસ્તારમાં 10 હજારથી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જરૂરિયાત મંદ એવા મધ્યમ વર્ગના લોકો સુધી રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે કે જેઓ નથી કહી શકતા કે નથી રહી શકતા તેમની આવક પણ બંધ છે તેવા લોકો સુધી 10,000 જેટલી રાશનની કીટોની વ્યવસ્થા બિપીન ગોતા દ્વારા કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!