Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ, કુલ 31,399 કેસ, અમદાવાદમાં આજે 236 નવા કેસ

2.86Kviews
  • રાજ્યમાં કુલ કેસ – 31,399
  • રાજ્યમાં કુલ મોત : 1828
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 23,248
  • કુલ  એક્ટિવ કેસ – 6947
  • આજે ડિસ્ચાર્જ-  440
  • આજે નવા  પોઝિટિવ કેસ – 626
  • આજે મૃત્યુ – 19 અમદાવાદમાં 9, સુરત – 4, સુરેન્દ્રગરપ – 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં 1-1
શહેરનવા કેસપોઝિટિવ   કેસમૃત્યુશહેરનવા કેસપોઝિટિવ કેસ મૃત્યુ
અમદાવાદ23620,7161432સાબરકાંઠાં11708
સુરત2064630160ગીર -સોમનાથ3721
વડોદરા50221546દાહોદ590
ગાંધીનગર261629છોટા ઉદેપુર552
ભાવનગર525312કચ્છ21535
બનાસકાંઠા117710નમૅદા890
આણંદ1020614દેવભૂમિ દ્દારકા2221
રાજકોટ132616વલસાડ11303
અરવલ્લી620218નવસારી2851
મહેસાણા1026911જૂનાગઢ3932
પંચમહાલ317415પોરબંદર162
બોટાદ1833સુરેનદ્નગર9782
મહીસાગર1352મોરબી201
ખેડા71536તાપી80
પાટણ2019514ડાંગ40
જામનગર61981અમરેલી10825
ભરૂચ82199

Leave a Response

error: Content is protected !!