રાજનીતિ

ચીન સાથે ઘર્ષણ બાદ રાજનાથ સિંહનું પ્રથમ નિવેદન આવ્યું, જાણો રક્ષામંત્રીએ શું કહ્યુ ?

863views

ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણ પર સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ગાલવનમાં સૈનિકો ગુમવવા તે ખૂબ જ હેરાન કરનારી અને દુ:ખદ બાબત છે. આપણા સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું અને ભારતીય સેનાની સર્વોચ્ચ પરંપરાને નિભાવતા તેમના જીવનનું બલિદાન આપ્યુું છે. રાષ્ટ્ર તેમની વીરતા અને બલિદાનને ક્યારેય ભૂલશે નહિ.

Leave a Response

error: Content is protected !!