રાજનીતિ

માર્કેટમાં ધુમ મચાવી રહી છે કોરોના રાખડી, જુઓ ફોટો કોરોનાની અલગ અલગ થીમની રાખડી

715views

કોરોનાની મહામારીના વચ્ચે શહેર અને દેશમાં વિવિધ સમસ્યાઓ સર્જાય હતી. આ સમસ્યાઓ વચ્ચે પણ ફ્રન્ટ લાઈન વોરિયર્સ દ્વારા આપવામાં આવેલી સેવાને ટ્રીબ્યુટ આપવા સુરત શહેરની એક મહિલા દ્વારા કોરોના સ્પેશિયલ થીમ પર રાખડીઓ ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત કોરોનાથી મૃત્યુ પામનારાઓની અંતિમ વિધિ કરનારી સંસ્થા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારીની પ્રતિકૃતિવાળી રાખડીઓ બનાવી છે. આ સાથે કોરોના સે ડરોના મેસેજ આપવાની સાથે માસ્ક, ગ્લોવ્ઝ, સેનિટાઈઝર વાળી રાખડીઓ પણ તૈયાર કરી છે. જે શહેરના સોશિયલ મિડીયા પર ખુબ ચર્ચામાં છે.

આવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને ટ્રીબ્યુટ આપવા શહેરના પૂજા જૈન દ્વારા કોરોનાની સ્પેશિયલ થીમ પર તૈયાર કરવામાં આવેલી રાખડીઓ ખાસ ચર્ચામાં આવી છે. 

માસ્ક અને સેનેટઈઝર રાખડી

Leave a Response

error: Content is protected !!