રાજનીતિ

ગ્રેડ પે વધારવાની માંગ સાથે ઝુંબેશ મામલે DGP શિવાનંદ ઝા એ આપ્યું મોટું નિવેદન

585views

સોશિયલ મીડિયા પર ગ્રેડ પે વધારવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે DGP શિવાનંદ ઝા ની પત્રકાર પરિષદને સંબોધતા એક મોટું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે ,”કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કેમ્પિયન ચલાવીને પોલીસને ઉશ્કેરે છે.ભૂતકાળમાં પણ પોલીસકર્મીઓને ઉશ્કેરણીના બનાવ બની ચુક્યા છે.

આ મામલે વધુ જમાવતા તેઓએ કહ્યું કે ,પોલીસકર્મીઓના ગ્રેડ પૅ ની માંગ કરનાર સામે પગલાં લેવામાં આવશે.પોલીસ વિભાગ પર ડાઘ લાગે તે ના ચાલે.

આમ આ વાત પરથી તો એવું લાગી રહ્યું છે કે ગ્રેડ પે વધારવાની માંગ સાથે ઝુંબેશ મામલે પોલીસ વિભાગ જરૂર એક્શન મોડમાં આવી શકે છે.

Leave a Response

error: Content is protected !!