Corona Updateરાજનીતિ

દ્વારકા ખાનગી શાળા સંચાલકોનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની 17.33 કરોડની ફી માફ, એક લાખ બાળકોને ફાયદો

623views

દ્વારકા ખાનગી શાળા સંચાલકોએ મોટો નિર્ણય કરીને વાલીઓને ખુશ કરી દીધા છે.

  • વિદ્યાર્થીઓની 17.33 કરોડથી વધુની શાળા, હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશન ફી માફ કરી છે
  • આ નિર્ણયથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ત્રણ મહિનાની ફિ નહિ ભરવી પડે
  • દ્વારકા પેલુ એવુ સેન્ટર બન્યું છે જ્યાે બધી જ ફિ માફ થઈ હોય
  • આ સાથે જ દ્વારકાએ રાજ્યભરના સંચાલકો માટે ઉદાહરણરૂપ બન્યું છે.
  • જો શાળાઓ વધુ બંધ રહેશે તો સંચાલકો વધુ ફી માફ કરવા પણ તૈયાર છે.

Leave a Response

error: Content is protected !!