રાજનીતિ

પહેલા ભારતમાં PPE કીટ નહોતી બનતી, જ્યારે આજે દરરોજ પાંચ લાખથી વધુ કીટ ભારતમાં બને છે:નરેન્દ્ર મોદી

414views

પીએમ મોદીજીએ આજે આધુનિક ટેસ્ટ લેબનું ઉદ્ઘાટન કર્યું હતું.એમણે પોતાની સ્પીચમાં કહ્યું કે ‘દેશના કરોડો લોકો કોરોના સામે બહાદુરીથી લડી રહ્યા છે.’દેશમાં 1300 લેબોરેટરી કાર્યરત છે.યોગ્ય નિર્ણયના કારણે રિકવરી રેટ ખુબ જ સારો છે.બીજા દેશો કરતા આપણા દેશનો રિકવરી રેટ વધુ સારો છે.

આપણે આપણી ક્ષમતાનો વિસ્તાર કર્યો છે.પહેલા ભારતમાં ppe કીટ નહોતી બનતી, જ્યારે આજે દરરોજ પાંચ લાખથી વધુ કીટ ભારતમાં બને છે.આજે દેશમાં વેન્ટિલેટર પણ બને છે.આધુનિક લેબમાં કોરોનાનું ટેસ્ટિંગ થશે.

વધુ કોરોના વોરિયર્સ તૈયાર થવાની જરૂર છે

દેશના વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરી રહ્યા છે

કોરોનાની વૈકસીન તૈયાર કરવા વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે

Leave a Response

error: Content is protected !!