Corona Update

વિદ્યાર્થીઓ ધ્યાનથી વાંચી લેજો, શિક્ષણ વિભાગે 30 સપ્ટેમ્બર સુધી તમામ પરિક્ષા લઈ લેવા આદેશ કર્યો

1.11Kviews

વિદેશ જવા ઈચ્છતા અને આગળ બીજા એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. જણાવી દઈએ કેન્દ્ર દ્વારા કોલેજની પરિક્ષા લેવાની છુટ આપી દેવાઈ છે.

  • ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરી લેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
  • UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે,
  • આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું છે.

વિદેશ જવા માગતા કે અન્ય સંસ્થામાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે 30 જુલાઈ સુધીમાં ઓનલાઈન પરીક્ષા આપવાની તક મળશે

Leave a Response

error: Content is protected !!