રાજનીતિ

લો બોલો…….પોતાનું જ ઘર ખાલી રાખવા પર 1.4 કરોડનો દંડ

91views
[contact-form-7 404 "Not Found"]

કેનેડામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જેમાં વાનકુવર સરકારે 2018 માં હોમ ટેક્સ લાગુ કરતા ચીનના અબજોપતિની પત્ની પર ઘર ખરીદ્યા પછી તે હંમેશા ખાલી રાખવા બદલ 1.4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીનના પીપલ્સ નેશનલ કોંગ્રેસમાં નેતા જેન ઝિયાંગે 2015માં બેલેમોન્ટ એવેન્યુ વિસ્તારમાં ઑશનવ્યુવાળું ઘર 143 કરોડમાં ખરીદ્યું હતું.ફૉબ્સ મુજબ આ દંપતીની કુલ વાર્ષિકઆવક 6475 કરોડ રૂપિયાની છે.

        જોકે ઝિયાંગની પત્ની યીજુએ નોટીસની વિરુદ્ધ બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કે “ઘર ભલે ખાલી રહ્યું પણ તેમાં રિનોવેશન કામ ચાલતું હતું”.

 

Leave a Response

error: Content is protected !!