Corona Update

GTUના વિદ્યાર્થીઓ માટે સમાચાર.. ઓનલાઇન ઓફલાઇન પરિક્ષાની તારીખ જાહેર

881views

કોરોનાના કારણે જીટીયુની મોકૂફ રાખવાની વિદ્યાર્થી સંગઠનોની માંગણી મુદ્દે સત્તાવાળાએ પરીક્ષા ન આપવા માંગતા વિદ્યાર્થીઓ  માટે અલગથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.  સ્થિતિ અંકુશમાં આવે પછી પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓનું ઓન લાઈન રજિસ્ટ્રેશન કરીને પરીક્ષા લેવાનું એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નક્કી કરાયું છે. ફાઈનલ યરની ડિપ્લોમા, ડિગ્રી ઈજનેરીની 2 જુલાઈએ (ઓફ લાઈન), 21મીએ ઓનલાઈન પરીક્ષા લેવાશે. 

  • એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો
  • પરીક્ષા ન આપી શકે તેમની અલગથી પરીક્ષા લેવાશે

Leave a Response

error: Content is protected !!