તંત્રી લેખરાજનીતિ

‘પોલીસ જવાનોને દંડા મરાયા, કબરો ખોદવાના નારા લાગ્યા..’ આ ખેડુત આંદોલન છે જ નહિ

337views

છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મિડીયામાં એક આંદોલન વિશે ચર્ચા ચાલી રહી છે. પંજાબમાં ખેડુતો મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.કહેવાય તો એમ રહ્યુ છે કે ખેડુતો માટે જે નવો કાયદો આવ્યો છે તેના વિરોધી આ આંદોલન છે. ખેડુતોની આડમાં દેશવિરોધી કાવતરૂ થઈ રહ્યુ છે ચાલો જાણીએ શું છે તથ્ય.. આર્ટીકલના અંતમાં વિડીયો સબુત સાથે છે અચુક જોવા

  • મુદ્દા નંબર એક જો આ આંદોલન ખેડુતોનું હોત તો આખા દેશના ખેડુતોને વાંધો હોત માત્ર પંજાબના જ ખેડુતોને શું કામ વાંધો પડ્યો છે. નવા ખેડુત કાયદા દ્વારા ખેડુતો પોતાની પેદાશો આખા દેશમાં ગમે ત્યાં વહેંચી શકશે જે ખેડુતો માટે ફાયદાકારક છે. તો ખેડુતો શુ કામ વિરોધ કરે ભાઈ..? આ વિરોધ કોંગ્રેસ અને ખાલિસ્તાનીઓ કરી રહ્યા છે.
  • ખાલીસ્તાનીઓ આ આંદોલનની વચ્ચે ખુસી ગયા છે અને પોલીસના જવાનો પર આક્રમક થઈ રહ્યા છે. આંદોલનમાં હિંસા ના હોય પણ હવે તો પોલીસ પર દંડા વરસાવાઈ રહ્યા છે પણ અફસોસ આ વાત કોઈ મિડીયા દેખાડશે નહિ..
  • આંદોલનમાં મોદી તેરી કબર કુદેગી… મોદી કો હમ માર દેંગે.. જેવા નારા લાગી રહ્યા છે. જો ખરેખર આંદોલન ખેડુતોનું હોય તો ખેડુતો શાંતિ પ્રિય રીતે આંદોલન કરી કૃષિ બિલ વિશે નારા લગાવે. પણ ના આંદોલન ખેડુતોનું છે જ નહિ આમાં કોંગ્રેસ ખાલીસ્તાનની મિલીભગત છે.
  • દેશવિરોધી સંગંઠનખાલીસ્તાનીઓએ 26 નવેમ્બરમાં દિલ્હીમાં પોતાનો ધ્વજ સ્થાપવાની ચેલેન્જ આપી હતી અને પોલીસ તે રોકી રહી હતી. પોલીસે ક્યાંય હિંસા નો નહિ આંદોલન રોકવા માટે જે પ્રયત્નો થાય તેના જ પ્રયત્નો કર્યા છે. છતા અમુક મીડિયા પોલીસને બદનામ કરી ખાલીસ્તાનીઓને બચાવી રહી છે.
  • હવે આંદોલનમાં ધીરે ધીરે વામપંથી લોકો પણ જોડાશે તેવા અણસાર આવી રહ્યા છે.
  • જો આને રોક્યુ નહિ તો ખેડુત આંદોલન મટીને આ આંદોલન દેશ વિરોધી આંદોલન બનશે…

Leave a Response

error: Content is protected !!