જો તમે આ દિવાળીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે અને અહીં તમે 50 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
ગાયના દૂધમાં હોય છે ત્વચા માટે જરૂરી પોષકતત્વો આથી તે ત્વચાને શુષ્ક થતા અટકાવે છે. ગાયનું દૂધ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે.
શૈલેષ લોઢાએ જેવી આ પોસ્ટ શેર કરી કે ખળભળાટ મચી ગયો. એવી અટકળો લાગી રહી છે કે આખરે શૈલેષ લોઢાએ આ વાત કોના માટે કહી? શું આ કટાક્ષ અસિત મોદી પર કરાયો હતો અને આ વાત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે કરી રહ્યા હતા?
ચેક બાઉન્સના કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર જલદી નવો નિયમ લાવી શકે છે
ડૉકટર રાહુલ યાદવના પિતાએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું
આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
ગ્રાહકોને દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મળશે છુટકારો
રાત્રે સૂતી વખતે ભૂલથી પણ ગરમ પાણી ન પીવો કારણ કે તેનાથી સારી ઊંઘ આવવામાં સમસ્યા થઈ શકે છે
પોતાના મિત્રો અને સંબંધીઓને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ એકથી વધુ મોંઘી વસ્તુઓ ખરીદે છે. આવા લોકો સોદાબાજી અને ગુણવત્તા ચકાસવામાં બહુ માનતા નથી.