Corona Update

નાણામંત્રીએ નાના ઉદ્યોગો માટે ખોલી તિજોરી, MSME ઉદ્યોગના વિકાસ માટે 50 હજાર કરોડ ફાળવાયા

2.66Kviews
  •  MSMEમા 6 મુદ્દાઓ પર કરવામાં આવી જાહેરાત.

– કુટીર, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોને બેઠા કરવાનો પ્રયાસ.

– 4 વર્ષ માટે MSMEને અપાશે લોન તેમાં પહેલા 1 વર્ષ માટે કોઈ જ વ્યાજ નહીં.

– લોન મટે 12 મહિનાનો મોરેટેરિયમ પીરિયડ એટલે કે લોનમાંથી રાહત.

  • MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન કોઈ ગેરેંટી વિના આપવામાં આવશે, 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે
  • – 100 કરોડનું ટનઓવર હોય તો MSME લોનમાં મળશે રાહત.– 45 લાખ એકમોને આ લોનથી થશે લાભ.

    – MSME સેક્ટરને 3 લાખ કરોડ રૂપિયાની ગેરેંટી વગરની લોન

  • – ભારતમાં વ્યાપાર કરવો વધારે સરળ બનશે.

    – 200 કરોડ સુધીનું ટેંડર ગ્લોબલ ટેંડર નહીં ગણાય.

    – ઉદ્યોગોને લાભ પહોંચાડવા MSMEની વ્યાખ્યામાં કરાયા પરિવર્તન.

    – હવે 25 લાખના બદલે 1 કરોડ સુધીના ધંધાને માઈક્રો યૂનિટ ગણવામાં આવશે.

    – જે MSME પોતાનો વ્યાપ વધારશે તેને થશે લાભ.

    – જેમણે લોન નથી ચુકવી તેમને પણ લોન અપાશે.

    – પગારના 24 ટકા રકમ સરકાર જમા કરાવશે.

    -15 હજાર કરતા ઓછા પગાર ધારકોને થશે લાભ.

    – MSME લોન માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત.

Leave a Response

error: Content is protected !!