Corona Updateરાજનીતિ

કોરોના કાળમાં પણ દોડતું ભારતનું અર્થતંત્ર, FDI 37 લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ..

865views

વિદેશી હુંડિયામણ 29 મેના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે 3.43 અબજ ડોલરના વધારા સાથે 493.48 અબજ ડોલર (37 લાખ કરોડ રૂપિયા)ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયી છે. વિદેશી મુદ્રામાં વધારો થતા વિદેશી હુંડિયામણમાં વધારો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારના રોજ આ અંગે માહિતી આપી હતી. 

  • વિદેશી હુંડિયામણમાં આ વૃદ્ધિ એવા સમયમાં નોંધાઈ છે કે જ્યારે સમગ્ર દેશ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનનો સામનો કરી રહ્યો છે.
  • વિદેશી હુંડિયામણને દેશની અર્થવ્યવસ્થાની મજબૂતીનું પ્રતીક ગણવામાં આવે છે.
  • મોદી સરકારે આપેલી નવી નીતિઓને કારણે વધુ રોકાણ ભારતને મળી રહ્યુ છે.
  • ગયા અઠવાડિયે વિદેશી હુંડિયામણ ત્રણ અબજ ડોલરની વૃદ્ધિની સાથે 490.044 અબજ ડોલર સુધી પહોંચી ગયી છે. 

Leave a Response

error: Content is protected !!