રાજનીતિ

કોંગ્રેસની પોલ ખોલ : શું તમને ખબર છે નીરવ મોદીને બચાવવા માટે તેના પક્ષમાં કોંગ્રેસના અભયે આપી ગવાહી ?

1.55Kviews
  •  ભારત સરકાર તરફથી રાખેલા પક્ષ ની વિરુદ્ધ કોંગ્રેસે આપી ગવાહી 
  • બોમ્બે હાઇકોર્ટ ના પૂર્વ જજ અભય થિપશે એ  ગવાહી આપી નીરવ મોદીને બચાવી રહ્યા છે
  • મોટા ઉપાડે મોદી સરાકર પર આરોપ નાખતી કોંગ્રેસ નીરવ મોદીને બચાવવા ભારત સરકાર તરફથી રાખેલા પક્ષની વિરુદ્ધ ગવાહી આપી

અભય થિપશે એ 2019 માં કૉંગ્રેસ જોઈન્ટ કરી હતી !!
( રાજ્યસભા ના સંસદ તરીકે રાષ્ટ્રપતિ એ જસ્ટિસ રંજન ગોગોઈ ને નિમેલ ત્યારે ન્યાયપાલિકા અને રાજકારણ ની સાંઠગાઠ વિશે લાંબા લાંબા લેખો લખવા વાળા ખાસ વાંચે ,, અને એ પણ યાદ રાખે કે રંજન ગોગોઈ એ ભાજપ જોઈન્ટ નહોતું કર્યું પણ રાષ્ટ્રપતિ ને 12 સભ્યો નિમવાની સત્તા હોઈ છે રમત ગમત , કળા અને અન્ય એવી ઘણી બધી ફિલ્ડ માંથી તે અંતર્ગત એમને નિમેલા )

ભાગેડુ હિરા કોરાબારી નીરવ મોદીના પ્રત્યાર્પણના લંડન કોર્ટમાં કોંગ્રેસમાં સામેલ બોમ્બે અને અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ, નીરવની તરફેણમાં સાક્ષીનો કેસ મોકૂફ રાખવામાં આવ્યો છે. રાહુલા ગાંધી પર મોટા આક્ષેપો સાથે ભાજપે કોંગ્રેસને ઘેરી લીધી છે.

ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓએ રાહુલ ગાંધીને ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું, ‘અહીં ભારતમાં રાહુલ ગાંધી નીરવ મોદી વિશે સરકારને પ્રશ્નો પૂછે છે, બીજી તરફ, રાહુલના ખાસ અને કોંગ્રેસના અભય થિપ્સે (પૂર્વ ન્યાયાધીશ) નીરવ મોદીની તરફેણમાં સાક્ષી બન્યા છે.  શા માટે, રાહુલ નીરવના ભારત આવવા માંગતા નથી. તે રાત્રે રાહુલ અને નીરવ વચ્ચે પાર્ટીમાં શું સોદો થયો હતો?

  • સલમાન ખાન નો હિટ એન્ડ રન નો ચુકાદો જસ્ટિસ અભય થિપસે એ આપેલ હતો !!
  • અને સોહરબૂદીન કેસ માં ન્યાયપાલિકા પર સવાલ પણ ઉઠાવ્યો હતો જસ્ટિસ અભય થિપસે એ !!

 

Leave a Response

error: Content is protected !!