રાજનીતિ

જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં બાપુની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ ગાંધી સંકલ્પ યાત્રા અને પ્રાર્થના સભા

114views

બધા ભારતીયો આ સમગ્ર વર્ષ બાપુની યાદમાં 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે વિવધ ગાંધીના વિચારોને લગતા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે ત્યારે દેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલિતાણાના શેત્રુંજય ખાતે સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા પૂજ્ય ગાંધી બાપુની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા અને પ્રાર્થના સભા યોજાઈ. તો ચાલો આપણે પણ જોડાઈએ આ યાત્રામાં

 

Leave a Response

error: Content is protected !!