Corona Update

કોરોનાને લઈને મોટો સમાચાર..ખાસ IAS-IPS અધિકારીને સોંપાશે રાજ્યની કોરોના વ્યવસ્થાની કમાન

3.3Kviews

રાજ્યના મેડિકલ ડીગ્રી ધરાવતાં આઈએએસ – આઈપીએસ અધિકારીને કોરોનાની મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે, કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ ગુજરાતમાં જવાબદારી સોંપાઈ શકે છે. રાજ્યમાં 8 આઈએએસ અધિકારી તબીબી શિક્ષણ ધરાવે છે, 10 આઈપીએસ અધિકારી પણ મેડિકલ ડીગ્રી ધરાવે છે. અમદાવાદ-સુરત જેવા વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા અંગે જવાબદારી સોંપી શકાય છે.

  • રાજ્યમાં 9 IAS ધરાવે છે મેડિકલ ડિગ્રી
  • 10 IPS અધિકારી પાસે છે મેડિકલ ડિગ્રી
  • કેન્દ્ર સરકારની નોટિફેકશન બાદ લેવાઇ શકે છે નિર્ણય
  • અમદાવાદ અને સુરતમાં વધતા સંક્રમણને રોકવા થઈ શકે છે નિર્ણય

Leave a Response

error: Content is protected !!