Corona Update

અંધકાર ઉજ્જવલા યોજનાથી થયો દુર, ડાંગમાં ઠરેલા ચુલા માટે ગેસ મળતા આદીવાસીઓ રાજીના રેડ

423views
  • લોકડાઉનમાં ગામડે ગામડે પહોંચી રહી છે સરકારની યોજનાઓના લાભ 
  •  3 મહિનાસુધી મહિલાઓને વિના મુલ્યે મળશે સિલિન્ડર 
  • ગરીબ કલ્યાણ ઉજ્જવલા યોજના અંતગર્ત મહિલાઓ થઈ રાજીના રેડ
  • ડાંગમાં ઘરે-ઘરે જઈ ગેસ વિતરણની કામગીરી હાથ ધરાઈ

 

ડાંગ જિલ્લામાં કેન્દ્ર સરકારની ગરીબ આદિવાસી માટે અમલમાં આવેલ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા ગેસ યોજના લોકડાઉનના કારણે લાભાર્થીઓ લાભથી વંચિત રહી ગયા.  ડાંગ તંત્ર લાભાર્થીઓના ઘરે-ઘરે જઈ ગેસ વિતરણની કામગીરી હાથ ધરાઈ હતી. ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ઉજ્જ્વલા ગેસ યોજનામાં લોકડાઉનની પરિસ્થિતિમાં આદિવાસી લાભાર્થી જિલ્લા મથકે આવેલ બેંકોમાં પહોંચી ન શકતા તંત્રએ આ વાતની નોંધ લીધી હતી અને ઘરે ઘરે જઈને સિલિન્ડર પહોંચાડ્યા હતા.

Leave a Response

error: Content is protected !!