રાજનીતિ

ગિલગિટ-બલુચ ભારતનો ભાગ છે, ભારતે પાકિસ્તાનને આ ભાગ ખાલી કરવા આપી અંતિમ ચેતણી

894views

પાકીસ્તાન ની સુપ્રીમ કોર્ટે ગીલગીટ બલુચીસ્તાન મા ચુંટણી યોજવાના કરેલ આદેશ સામે ભારતે લાલ આંખ કરી છે.

2018 ના પાકિસ્તાની સુપ્રિમ કોર્ટ ના ચુંટણી યોજવાના ચુકાદા સાથે પાકિસ્તાન ના પ્રયાસો થી ભારત લાલઘુમ થયેલુ છે, મીનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર દ્વારા કાયદેસર નોટીસ જારી કરી ગીલગીટ બલુચીસ્તાન ભારત નો ભાગ હોવાનો અને આ ભાગમા કોઈપણ પ્રકારે પાકિસ્તાની કાયદા અથવા ચુંટણી જેવી બાબત નો પાકિસ્તાન ને અધિકાર ન હોવાની ભારતે સ્પષ્ટ ચેતવણી આપી છે.

આ સાથે જ ભારતે પાકિસ્તાન ને આ ભાગમાં થી પાકિસ્તાનની સંપુર્ણ હકુમત ઉઠાવી ભારતને સોંપવા ચેતવણી આપવામા આવી છે.

જોકે પોતાની નાપાક હરકતો માટે જાણીતુ પાકિસ્તાન કેટલા અંશે સીધુ રહે છે એ આવનારા સમયમા જોવાનું રહ્યું…

Leave a Response

error: Content is protected !!