રાજનીતિ

EPF ખાતાધારકો માટે ખૂશખબરી,કર્મચારી જાતે જ મેળવી શકશે યૂનિવર્સલ અકાઉન્ટ નંબર

107views

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ શુક્રવારે સંગઠિત ક્ષેત્રના કામદારોને હવે યૂનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) બનાવવા માટે ઑનલાઈન સુવિધાની જાહેરાત કરી છે.એનો ફાયદો એ મળશે કે કર્મચારી જાતે જ EPFOની વેબસાઈટ પરથી ઑનલાઈન યૂનિવર્સલ અકાઉન્ટ નંબર મેળવી શકશે.લેબર મિનિસ્ટર મંત્રી ગંગવારે EPFO ના 67 માં સ્થાપના દિવસ પર અહીં બંને સુવિધાઓની શરૂઆત કરી. તેમણે ઈ-નિરીક્ષણની પણ શરૂઆત કરી.

આ સુવિધાથી જાણો કર્મચારીને શું ફાયદો થશે:

  •  EPFO એ 65 લાખ પેન્શન ઉપભોક્તાઓ માટે પેન્શન ભોગવવાનો આદેશ જેવું કે પેન્શન સંબંધિત અન્ય દસ્તાવેજ ડિજિલૉકર માં ડાઉવલોડ કરવાની સુવિધા શરૂ કરી છે.
  • EPFO પેન્શનની ઉંમર સીમાને 58 વર્ષ વધારીને 60 વર્ષ કરી શકે છે.
  • EPF Act 1952 માં બદલાવની તૈયારી કરવામાં આવી રહી છે. આ બદલવા પાછલનું મોટું કારણ એ છે કે દુનિયાભરમાં નક્કી કરાયેલી ઉંમરને જણાવવામાં આવી રહી છે.
  • દુનિયાના વધુ પેન્શન ફંડમાં પેન્શનની ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેથી તેને બદલવાની તૈયારી ચાલી રહી છે. જો EPFO આ પગલું ભરશે, તો નૌકરી કરતા લોકોની રિટાયરમેન્ટ ઉંમર પણ 2 વર્ષ વધી શકે છે. બોર્ડ પાસે મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ કેબિનેટ અપ્રૂવલ માટે સેબર મિનિસ્ટ્રીને મોકલવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!