રાજનીતિ

સરકારે કર્યો જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની અને પી.યુ.સી સેન્ટરનો પરવાનો મેળવવા માટે અરજી કરવાની મુદતમાં વધારો

153views

નવા ટ્રાફિક નિયમો લાગુ પડતા જ લોકો કાયદાના અમલ માટે હેલ્મેટથી લઈ પી.યુ.સી.સેન્ટરો પર દોડતા  જોવા મળે છે તો ત્યાં લાંબી લાઈનોમાં ઉભા ન રહેવું પડે એટલા માટે સરકાર તરફથી પી.યુ.સી.સેન્ટરો વધારવામા આવશે તેવું પણ જણાવ્યું હતું.

ત્યારે ફરી એકવાર જનતાના હિતોને ધ્યાનમાં રાખી અને લોકોને પડતી મુશ્કેલીઓ જોઈ જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની અને પી.યુ.સી સેન્ટરનો પરવાનો મેળવવા માટે અરજી કરવાની મુદત ૩૦ ઓકટોબર સુધી લંબાવાનો નિર્ણય લીધો છે.

Leave a Response

error: Content is protected !!