Corona Update

કોવિડ-19ને ધ્યાનમાં રાખી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર કરાઈ માર્ગદર્શિકા

389views

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૧ માં યોજાવાની થતી ગુજરાત રાજ્યના સ્વરાજ્ય એકમોની સામાન્ય-પેટા ચૂંટણી દરમ્યાન કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇને ચૂંટણી સંચાલન અન્વયે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે અનુસરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સમગ્ર ચુંટણીના સંચાલનમાં તમામ તબક્કાઓ દરમ્યાન આરોગ્ય વિષ્યક માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે જણાવવામાં આવ્યું છે.

ચૂંટણીના કામમાં કાર્યરત દરેક વ્યક્તિએ ચૂંટણીના દરેક તબક્કે ફેસ માસ્ક પહેરવાનું રહેશે અને વખતોવખત હાથ અવશ્ય સેનેટાઈઝર કરવાના રહેશે. તે માટે સેનેટાઈઝર, સાબુ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની રહેશે.

Leave a Response

error: Content is protected !!