જાણવા જેવુરાજનીતિ

ગુજરાત પેટાચૂંટણીઃ ક્યાં થયો ભાજપનો વિજય?

111views

ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરીમાં પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોરનો વિજય થયો છે. જ્યારે બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા અને જશુભાઈ પટેલ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. જ્યારે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે.

જ્યારે થરાદ અને લુણાવાડા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે,  જેમ જેમ ગણતરી આગળ ચાલી રહી છે,  તેમ તેમ બાયડ અને રાધનપુર બેઠક પર ખરાખરીનો જંગ જામી રહ્યો છે.

Leave a Response

error: Content is protected !!