Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ: આજે 10 વાગ્યા પછી 36 નવા કેસ, કુલ પોઝિટિવ કેસ 468

444views
  • ગુજરાતમાં 36 નવા કેસ
  • ગુજરાતમાં કુલ 468 કેસ નોંધાયા
  •  આજે દિવસ દરમિયાન ત્રણ દર્દીના મોત
  •  રાજ્યમાં આજે 10 દર્દીએ કોરોને મ્હાત આપી
  • ગુજરાતમાં કુલ 22 લોકોના મોત
  •  અમદાવાદમાં 15 નવા કેસ
  • વડોદરામાં 18,ભરુચ,ગાંધીનગર અને છોટાઉદેપુરમાં 1-1

ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 36 કેસો નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ 3 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 10 કોરોના પોઝિટવ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે તેમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ જણાવ્યું હતું.

Leave a Response

error: Content is protected !!