Corona Update

70 વર્ષના વૃદ્ધે આપી કોરોનાને માત, “સરકારે અમારુ જેટલું ધ્યાન રાખ્યું તેટલુ તો કોઈ ઘરમાં પણ ના રાખે” 

211views
  • 70 વર્ષના વૃધ્ધ બન્યા હિમંતની મિશાલ
  • અમદાવાદ હોસ્પિટલમાંથી આજે મળી રજા
  • કોરોનામાંથી મેળવી મુક્તિ
  • તાળી પાડીને હોસ્પિટલમાંથી સૌએ આપી ઘર જવા માટે વિદાય

આજે અમદાવાદમાં એક પોઝિટીવ ઘટના બની. બધાના આશ્ચર્યની વચ્ચે 70 વર્ષના વયો વૃધ્ધ કોરોના નેગેટિવ થયા છે. આ વૃદ્ધે કોરોનાને માત આપી છે.    અમવાદની svp હોસ્પિટલમાંથી આજે તેમને રજા મળી છે. માત્ર 11 દિવસમાં જ તેઓ કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હોસ્પિટલમાંથી બહાર નીકળતાની સાથે જ હોસ્પિટલ ટીમે તેમને તાળી પાડીને વિદાય આપી હતી.

તો આ બાદ વૃદ્ધનો વિડિયો બહાર આવ્યો હતો જેમાં તેઓ સરકાર, ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. આ વૃધ્ધએ જણાવ્યું કે અહિં સૌએ “મારી રાત-દિવસ અમારી સેવા કરી છે. દર કલાકે અમને પાણી જમાવા માટે પુછવા આવતા. આવી હોસ્પિટલ મેં ક્યારેય જોઈ નથી.”

Leave a Response

error: Content is protected !!