Corona Update

ગુજરાતે મેળવી કોરોના પર સૌથી મોટી જીત… ટેસ્ટિંગ વધાર્યા છતા કેસ બમણા થવાનો દર 16 દિવસમાંથી 25 દિવસ થયો

1.77Kviews

ગુજરાત કોરોના મુક્તિની દિશા તરફ સતત આગળ વધી રહ્યુ છે. આ સાથે જ ગુજરાતે વધુ એક જીત મેળવી લીધી છે. ગુજરાતમાં કેસ ડબલ થવાના દિવસો 16માંથી 25 થયા છે. આ મેડિકલ ટીમ,તંત્ર અને દરેક ગુજરાતીઓની જીત છે.

  • ગુજરાતમાં કેસ બમણા થવાનો દર 16 દિવસમાંથી 24.84 દિવસ થયો
  • અમદાવાદનો કેસ બમણા થવાનો દર 15 દિવસ પહેલા 13 દિવસ હતો
  • જે હવે વધીને 25.98 થયો છે એટલે કે અમદાવાદમાં દર 25 દિવસે કેસ ડબલ થાય છે.
  • ગુજરાત પહેલા કોરોનાના સૌથી વધુ આંકડામાં બીજા નંબરે આવતુ હવે ચોથા નંબરે આવી ગયુ
  • ગુજરાતમાં બે લાખ જેટલા ટેસ્ટ થયા છે.
  • પર મિલીયન ટેસ્ટ ગુજરાતનું 2854 છે.

ખાસ નોંધ દરેક આંકડા રાજ્ય અને કેન્દ્ર તરફથી મળેલા છે.

Leave a Response

error: Content is protected !!