Corona Update

લાઈવ કોરોના અપડેટ : ગુજરાત એક હજારને પાર, આજે વધુ 92 નવા કેસ આવ્યા, કુલ આંકડો 1021

1.13Kviews
  • નવા કેસ – 92 
  • કુસ કેસ – 1021
  • કુલ મોત – 38 
  • કુલ સ્વસ્થ – 74
  • મહિસાગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો 
  • રાજ્યના 25 જિલ્લામાં કોરોનાનો કહેર
  • 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે
  • 24 કલાકમાં 1608 ટેસ્ટ કરાયા જેમાંથી 105 પોઝિટિવ
  • નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા
  • આજે  2 લોકોના મતો અને એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

નવા કેસ – અમદાવાદમાં 45 કેસ, સુરતમાં 14 કેસ, વડોદરામાં 9, આણંદમાં 1, ભરુચમાં 8, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહિસાગરમાં 1, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 કેસ નોંધાયા છે.

901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા  હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.  રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે.  દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ  17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.

રાજ્યમાં 1021 પોઝિટિવ કેસ, 38 મોત અને 73 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 590 18 22
વડોદરા 137 06 07
સુરત  102 05 10
રાજકોટ 28 00 08
ભાવનગર 26 03 10
આણંદ 26 00 00
ભરૂચ 21 00 00
ગાંધીનગર 17 01 09
પાટણ 15 01 04
નર્મદા 11 00 00
પંચમહાલ 08 01 00
બનાસકાંઠા 06 00 00
છોટાઉદેપુર 05 00 00
કચ્છ 04 01 00
મહેસાણા 04 00 00
બોટાદ 04 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 01 00 00
મહિસાગર 01 00 00
અરવલ્લી 01 01 00
કુલ  1021 38 73

 

Leave a Response

error: Content is protected !!