Corona Update

સેનેટાઈઝેશન માટે ગુજરાત સરકાર લાવ્યું ‘શક્તિમાન’,જોઈને તમે પણ કહેશો વાહ સરકાર વાહ..!

546views

સેનેટાઈઝ કરવા માટે ગુજરાત દેશ માટે ઉદાહરણરૂપ બન્યુ છે. ગુજરાતમાં દરરોજ 4 હજોર લિટર કેમ્કલનો છંટકાવ થાય છે. ફાયર બ્રિગેટ  દ્વારા આ કાર્ય થતું હોવાથી ઝડપથી થાય છે. આ જોઈને રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે પણ ફાયર બ્રિગેટનો ઉપયોગ કર્યો છે. તો વધુમાં આજથી સેનેટાઈઝ માટે નવા જ પ્રકારના મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મશીન રાજકોટની તીર્થ એગ્રો ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યાં છે.

Leave a Response

error: Content is protected !!