રાજનીતિ

ગુજરાતના નગરો સુવ્યવસ્થિત બનાવા રાજ્ય સરકારની વિકાસકૂચ જારી, 72 ટાઉન પ્લાનિગને મંજૂરી

124views

આપણી રાજ્ય સરકાર રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે સતત પ્રયત્નશીલ જોવા મળે છે ત્યારે 2019માં શું છે પ્લાન જાણી લઈએ..

વર્ષ 2019 ના નવ જ માસમાં 72 ટાઉન પ્લાનિંગ અને 10 ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ યોજનાઓ મળી કુલ 82 યોજનાઓ મંજૂરી આપી દીધી છે.

રાજ્ય સરકારની વર્ષ 2018 માં 100 નગર રચના યોજનાઓ મંજૂર કરવાની ઐતિહાસિક અભિનવ પહેલ બાદ હવે 2019 માં પણ આવી મંજૂરી આપી આ મામલે સરકાર હવાની ગતિએ આગળ વધી રહી છે.

Leave a Response

error: Content is protected !!