રાજનીતિ

પ્રજાલક્ષી કાર્યો કરવામાં સતત આગળ રહેતી ગુજરાત સરકારે વધુ એક યોજના બહાર પાડી. *દંડ-વ્યાજમુક્તિ માફી યોજના*

132views

ગુજરાત સરકારે જાહેર કરી પ્રજાલક્ષી દંડ-વ્યાજમુક્તિ માફી યોજના

આ યોજના દ્વારા ગ્રામ પંચાયતથી મહાપાલિકા સુધીના કાર્યક્ષેત્રમાં મળી શકશે.

તથા નાના કારખાનેદારો, નાના પાયે ધંધો-વ્યવસાય કરનારાઓ, નોકરી દાતાઓ, વ્યવસાયીઓને દંડકીય જોગવાઇઓથી મુકત કરવા ભુલ સુધારી લેવાની તક રાજ્યસરકાર દ્વારા આપવામાં આવી છે.

1 જૂન 2019થી 31 ઓગસ્ટ 2019 દરમિયાન દંડ વ્યાજમાંથી મુક્તિ અપાઈ છે. પ્રોફેશનલ ટેક્ષની બાકી રકમ ભરપાઈ કરે તો દંડ-વ્યાજમાંથી મુકિતઆપવામાં આવશે

Leave a Response

error: Content is protected !!